Forwarded By Dharmendra Chaudhary
🌈🔺મેં સરવાળા
કર્યા સહુના.. અને ખુદ ને ગણ્યો નહીં ;
અને જગત આખું એમ સમજે કે , હું બરાબર ભણ્યો નહીં !!!
~~~~~~~~~~~~~~~~~~~~
🌈🔺લોકો ખોટું કરતી વખતે
ડાબે - જમણે
આગળ - પાછળ
જોઈ લેતા હોય છે ...
બસ....
ઉપર જોવાનું ભુલી જાય છે.
~~~~~~~~~~~~~~~~~~~~
🌈🔺આભને આધાર નથી છતાંય એ ઊંચું છે..
કારણ કે,
એ જેટલું ઊંચું છે તેટલું જ ચારેય તરફ ઝુકેલું છે.
~~~~~~~~~~~~~~~~~~~
🌈🔺સુખની વ્યાખ્યા દરેક માટે અલગ અલગ હોય છે સાહેબ,
અમુક કિનારે પહોંચવા વલખા મારે છે,
જયારે અમુક કિનારે પહોંચીને.....
~~~~~~~~~~~~~~~~~~~~
🌈🔺કિલોના ભાવમાં વેચાઈ ગઈ એ નોટબૂકો, જેના પર ક્યારેક વેરીગુડ જોઈને હરખ નોતો સમાતો.!!!!!
~~~~~~~~~~~~~~~~~~~
🌈🔺ત્રીજા ફટકે શ્રીફળ તૂટે એનો એ અર્થ નથી કે પહેલા બે ફટકા નિષ્ફળ ગયા.
આવું જ કંઈક આપણાં career માં છે..
~~~~~~~~~~~~~~~~~~~
🌈🔺સમય દરેક સમય ને બદલી નાખે છે...
ફક્ત સમય ને સમય આપો..
~~~~~~~~~~~~~~~~~~~
🌈🔺ભારોભાર લાગણી ઓ મા ભીંજવેલા શબ્દો ને હુ પીરસુ છુ સાહેબ...
કયારેક એકલતા પી લઉ છુ તો કયારેક કુવા માટે તરસુ છુ.
~~~~~~~~~~~~~~~~~~~
🌈🔺જુવોને આ સ્વીચબોર્ડ.......ઘરના એક ખૂણામાં એકલતા અનુભવતું હતું...
હવ નિરંતર ચાર્જરોની હૂંફ મળવાથી
સંબંધોનાં કનેકશનથી કેવું જોડાયેલું રહે છે..
~~~~~~~~~~~~~~~~~~~
🌈🔺જો આપણે આપણી જિંદગીની વિષમ પરિસ્થિતિને ફેરવી દે એવા કોઈ ફરિશ્તાની રાહ માં હોઈએ.......
તો તે....
ફરીસ્તો...અરીસામાં મળશે....
~~~~~~~~~~~~~~~~~~~
🌈🔺ભગવાન તુ પણ કમાલ છે યાર
આંખો black & white આપી છે
અને સપના રંગીન જોવડાવે છે....
~~~~~~~~~~~~~~~~~~~
🌈🔺લોકો તમારી સાથે નહીં,
પણ તમારી "સ્થિતિ" સાથે હાથ મિલાવે છે. . .
~~~~~~~~~~~~~~~~~~~
🌈🔺દિલ એ સૌથી મોટી કબ્ર છે,
સાંજ પઙતા કેટલાયે અહેસાસ દફન
કરવા પડે છે...!!
~~~~~~~~~~~~~~~~~~~
🌈🔺ફેમસ થવા માટે કર્મની જરૂર પડે છે
ફેસબુક અને વોટ્સએપની નહી..‼